July 12, 2026
11 11 11 AM
Hello world!
સામાજીક ન્યુઝ
06.07.2021 PDF
સામાજીક ન્યુઝ
Latest Post
Hello world! સામાજીક ન્યુઝ 06.07.2021 PDF સામાજીક ન્યુઝ

સામાજીક ન્યુઝ

ઇસનપુર પોલીસ સ્ટેશન પાછળ દેશી દારૂ ખુલ્લેઆમ વેચાય રહ્યો છે કોની રહેમ નજર હેઠળ આ દેશી દારૂના ધંધા ચાલી રહ્યા છે શું આ બેફામ બનેલા બુટલેગરોને રોકવામાં આવે છે કે પછી મસમોટા હપ્તા થઈને જેમ ચાલે છે એમ ચાલવા દે છે તે જોવું રહ્યું ઈસનપુરમાં રહેતા રહીશોના કહેવું એવું છે કે આ દારૂના ભાડા વાળા પાસેથી પોલીસ મસમોટા રખાઈ રહી છે તો શું કોઈ સારા ઉતારી દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવશે કે પછી જોવું રહ્યું વાંચતા રહો સામાજીક ન્યુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *